| આથવણ | જારક શ્વસન |
| $(1)$ ગ્લુકોઝનું ઇથેનોલ અથવા લેક્ટિક એસિડમાં આંશિક વિઘટન થાય છે. | $(1)$ સંપૂર્ણ વિઘટન થાય છે, જેમાં $CO_{2}$ અને $H_{2}O$ બને છે. |
| $(2)$ માત્ર બે $ATP$ અણુઓનો ચોખ્ખો લાભ મળે છે. | $(2)$ મોટી સંખ્યામાં $ATP$ અણુઓ બને છે. |
| $(3)$ $NADH$ નું $NAD^{+}$ માં ઓક્સિડેશન ધીમી પ્રક્રિયા છે. | $(3)$ $NADH$ નું $NAD^{+}$ માં ઓક્સિડેશન ઝડપી પ્રક્રિયા છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo